વડાપ્રધાન મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલ ઉદ્ઘાટન, આગ્રામાં 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે

|

Dec 07, 2020 | 3:21 PM

વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને […]

વડાપ્રધાન મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલ ઉદ્ઘાટન, આગ્રામાં 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે

Follow us on

વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને પર્યટનની દ્રષ્ટિએ પણ આગરાને લાભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપસિંહ પુરી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે આ પરિયોજનાથી આગ્રામાં લગભગ 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:19 pm, Mon, 7 December 20

Next Article