નાણા જમા કરાવવા જતા વ્યક્તિના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ઉપર ચડ્યો વાનર અને નોટોનો વરસાદ કર્યો

|

Oct 06, 2019 | 2:44 AM

અત્યાર સુધી તમે વાનરને કપડા, મોબાઈલ, કોઈ ખાણીપીણીની વસ્તુઓ લઈ જતાં તો જોયો હશે. પરંતુ પ્રથમવાર એક વાનર રૂપિયા લઈને ભાગી ગયો. આવું આજમગઢની કચેરીમાં બન્યું છે. કચેરીમાં એક ભાઈ નાણાં જમા કરવા માટે આવ્યા હતા. ત્યારે એક વાનર તેમના હાથમાંથી 3 લાખ રૂપિયા લઈને એક વૃક્ષ પર ચડી ગયો. બાદમાં રૂપિયા ઉપરથી ફેંકવા લાગ્યો. […]

નાણા જમા કરાવવા જતા વ્યક્તિના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ઉપર ચડ્યો વાનર અને નોટોનો વરસાદ કર્યો

Follow us on

અત્યાર સુધી તમે વાનરને કપડા, મોબાઈલ, કોઈ ખાણીપીણીની વસ્તુઓ લઈ જતાં તો જોયો હશે. પરંતુ પ્રથમવાર એક વાનર રૂપિયા લઈને ભાગી ગયો. આવું આજમગઢની કચેરીમાં બન્યું છે. કચેરીમાં એક ભાઈ નાણાં જમા કરવા માટે આવ્યા હતા. ત્યારે એક વાનર તેમના હાથમાંથી 3 લાખ રૂપિયા લઈને એક વૃક્ષ પર ચડી ગયો. બાદમાં રૂપિયા ઉપરથી ફેંકવા લાગ્યો.

આ પણ વાંચોઃ ખેલૈયાઓ પાસેથી પડાવાય છે પાણીના બેફામ પૈસા, ચાલી રહી છે ધૂમ લૂંટ, જુઓ વીડિયો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વૃક્ષ પરથી જાણે રૂપિયાનો વરસાદ થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાનર રૂપિયાઓને ઉડાવી રહ્યો છે અને લોકો રૂપિયા નીચેથી ઉપડતા નજરે પડ્યા. તો કેટલાક લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક વાંદરો વૃક્ષ પરથી રૂપિયા ફેંકી રહ્યો છે અને લોકો રૂપિયા વિણી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:28 am, Sun, 6 October 19

Next Article