આ વ્યક્તિના ઘરમાં માત્ર પંખો અને બલ્બ હોવા છતાં વીજ કંપનીએ 128 કરોડનું બિલ ફાડી દીધુ, જાણો કેવી રીતે ચૂકવણી કરશે

|

Jul 22, 2019 | 4:40 AM

ઉત્તર પ્રદેશ વિજળી વિભાગ ખોટા બિલ આપવાને લઈને થોડા સમયથી ચર્ચામાં છે. આ ઘટના હાપુડ સ્થિત ચામરી ગામની છે. વિજળી વિભાગે એક વૃદ્ધને 128 કરોડ રૂપિયાનું બિલ આપ્યુ છે. તેમાં મહિનામાં 2 કિલોવોટ વિજળીનો વપરાશ કર્યો હોવાનું જણાવ્યું છે. આ ભૂલમાં સુધારો કરવા માટે શમીમ ઘણા દિવસોથી વિજળી વિભાગના ચક્કર લગાવી રહ્યા છે પણ કોઈ […]

આ વ્યક્તિના ઘરમાં માત્ર પંખો અને બલ્બ હોવા છતાં વીજ કંપનીએ 128 કરોડનું બિલ ફાડી દીધુ, જાણો કેવી રીતે ચૂકવણી કરશે

Follow us on

ઉત્તર પ્રદેશ વિજળી વિભાગ ખોટા બિલ આપવાને લઈને થોડા સમયથી ચર્ચામાં છે. આ ઘટના હાપુડ સ્થિત ચામરી ગામની છે. વિજળી વિભાગે એક વૃદ્ધને 128 કરોડ રૂપિયાનું બિલ આપ્યુ છે. તેમાં મહિનામાં 2 કિલોવોટ વિજળીનો વપરાશ કર્યો હોવાનું જણાવ્યું છે.

આ ભૂલમાં સુધારો કરવા માટે શમીમ ઘણા દિવસોથી વિજળી વિભાગના ચક્કર લગાવી રહ્યા છે પણ કોઈ પણ તેમની મદદ કરી રહ્યા નથી. આ વૃદ્ધે કહ્યું કે મારી વાત કોઈ પણ સાંભળતુ નથી. હું આટલી મોટી રકમ ક્યાથી જમા કરાવી શકુ છુ. જ્યારે આ બિલને લઈને ફરિયાદ કરવા માટે ગયા તો કહ્યું કે જો તમે આ વિજળી બિલ નહી ભરો તો વિજળી કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શમીમે આરોપ લગાવ્યો છે કે વિજળી વિભાગે સમગ્ર શહેરનું બિલ મારા ઘરના નામે બનાવી દીધુ છે. તેમને જણાવ્યું કે અત્યાર સુધી મારા ઘરનું બિલ રૂપિયા 700થી 800ની વચ્ચે આવતુ હતુ. હું મારા ઘરમાં માત્ર એક બલ્બ અને એક પંખો જ ચલાવું છુ તો આટલુ બિલ કેવી રીતે આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વીજળી વિભાગની આ કોઈ પ્રથમ ઘટના નથી, આ પહેલા જાન્યુઆરીમાં એક યુવકને તેમના ઘરમાં ઉપયોગ કરવામાં આવતી વિજળીને લઈને 23 કરોડ રૂપિયાનું બિલ આપ્યુ હતુ.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article