ઉન્નાવ ગેંગરેપ: રાયબરેલી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીડિતાની હાલત ગંભીર, પરિવારના 2 સભ્યોના મોત

|

Jul 28, 2019 | 4:33 PM

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ ક્ષેત્રમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને કાર વચ્ચે સામ સામે અથડાયા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લકોના મૃત્યું થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઉન્નાવ રેપ કેસની પીડિતા સહિત કુલ 3 લોકો સવાર હતા. આ પણ વાંચો: એવું તો શું થયું કે […]

ઉન્નાવ ગેંગરેપ: રાયબરેલી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીડિતાની હાલત ગંભીર, પરિવારના 2 સભ્યોના મોત

Follow us on

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ ક્ષેત્રમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને કાર વચ્ચે સામ સામે અથડાયા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લકોના મૃત્યું થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઉન્નાવ રેપ કેસની પીડિતા સહિત કુલ 3 લોકો સવાર હતા.

આ પણ વાંચો: એવું તો શું થયું કે મુંબઈના રસ્તા પર અનુષ્કા શર્મા રડવા લાગી? જુઓ Viral Video

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રેપ પીડિતાના કાકી અને માતાનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે રીડિતાની હાલત ગંભીર હોવથી ટ્રોમા સેંટર રેફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઉન્નાના સ્થાનિક ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે.


રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટૌરા ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ ડિઝાયર કાર સામ-સામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકના નંબર કાળા કલરથી રંગાયેલા છે. જોકે, રાયબરેલી પોલીસ આ મામલે કંઇપણ કહેવા તૈયાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

પીડિતાને પણ સુરક્ષા મળી હતી. પીડિત સાથે એક ગનર અને બે મહિલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટનાના દિવસે એટલે કે જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં જગ્યા નહોવાના કારણે સુરક્ષા પીડિતા સુરક્ષા કર્મીઓને સાથે નોહતી ગઈ. આ કેસમાં એસપી તપાસ કરી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article