VIDEO: કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક પૂર્ણ, ગૃહપ્રધાન અમિત શાહ 11 વાગ્યે રાજ્યસભામાં અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે 

|

Aug 05, 2019 | 4:59 AM

#Delhi: Union Home Minister Amit Shah leaves from 7 Lok Kalyan Marg after the Union Cabinet meeting concludes.#TV9News pic.twitter.com/TZ2nAd8qj7 — Tv9 Gujarati (@tv9gujarati) August 5, 2019 Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ […]

VIDEO: કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક પૂર્ણ, ગૃહપ્રધાન અમિત શાહ 11 વાગ્યે રાજ્યસભામાં અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે 

Follow us on

 

કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, NSA અજીત ડોવાલ, કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 11 વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article