કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં આવશે અમદાવાદ, દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવશે

|

Nov 09, 2020 | 6:40 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરશે. અમિત શાહ ધનતેરસ અને ચોપડા પૂજન દરમિયાન પુત્ર જય શાહની ઓફિસે ઉપસ્થિત રહેશે, તો દિવાળી પર્વે કચ્છના કાર્યક્રમ બાદ અમદાવાદ પહોંચશે. અમિત શાહ દિવાળી પર્વની ઉજવણી પરિવારજનો સાથે કરશે. આ પણ વાંચો: ડાંગ: સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત, ક્લીનરનું આગમાં સળગી […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં આવશે અમદાવાદ, દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવશે

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરશે. અમિત શાહ ધનતેરસ અને ચોપડા પૂજન દરમિયાન પુત્ર જય શાહની ઓફિસે ઉપસ્થિત રહેશે, તો દિવાળી પર્વે કચ્છના કાર્યક્રમ બાદ અમદાવાદ પહોંચશે. અમિત શાહ દિવાળી પર્વની ઉજવણી પરિવારજનો સાથે કરશે.

આ પણ વાંચો: ડાંગ: સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત, ક્લીનરનું આગમાં સળગી જવાથી થયું મૃત્યુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article