ડાંગ: સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત, ક્લીનરનું આગમાં સળગી જવાથી થયું મૃત્યુ

ડાંગના સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોના ક્લીનરનું આગમાં સળગી જવાથી મૃત્યુ થયું છે. આઇસર ટેમ્પોની બ્રેક ફેલ થતા આઇસરે પલટી મારી અને ટેમ્પોમાં આગ લાગી હતી. આ પણ વાંચો: રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ, મુખ્યપ્રધાન અને કોર ટીમ શાળા અને કોલેજો શરૂ કરવા અંગે […]

ડાંગ: સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત, ક્લીનરનું આગમાં સળગી જવાથી થયું મૃત્યુ
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 6:23 PM

ડાંગના સાપુતારા-વઘઇ રોડ પર માલેગાંવ ઘાટીમાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોના ક્લીનરનું આગમાં સળગી જવાથી મૃત્યુ થયું છે. આઇસર ટેમ્પોની બ્રેક ફેલ થતા આઇસરે પલટી મારી અને ટેમ્પોમાં આગ લાગી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ, મુખ્યપ્રધાન અને કોર ટીમ શાળા અને કોલેજો શરૂ કરવા અંગે લેશે નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">