VIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાના પડઘા દિલ્લીમાં પડ્યા છે અને હિંસા પર ગૃહ મંત્રાલયની પણ સતત નજર છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી છે. જેથી ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજ્ય સરકાર પાસેથી માહિતી લેશે અને અધિકારીઓ અમદાવાદની સ્થિતિ પર સીધી નજર રાખશે.     Facebook […]

VIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી
| Updated on: Dec 20, 2019 | 6:26 AM

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાના પડઘા દિલ્લીમાં પડ્યા છે અને હિંસા પર ગૃહ મંત્રાલયની પણ સતત નજર છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી છે. જેથી ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજ્ય સરકાર પાસેથી માહિતી લેશે અને અધિકારીઓ અમદાવાદની સ્થિતિ પર સીધી નજર રાખશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી