UGCએ 100થી વધારે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓનલાઈન કોર્ષ જાહેર કર્યા

|

Dec 27, 2020 | 4:29 PM

UGC  (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)એ  ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે 100થી વધારે ઓનલાઈન કોર્ષ જાહેર કર્યા છે. CEC (કન્સોર્ટિયમ એજ્યુકેશનલ કમ્યુનિકેશ) 78 યુજી અને 46 પીજી એન્જીનિયરીંગ કોર્ષ swayam.gov.in. પર ઉપલબ્ધ હશે.

UGCએ 100થી વધારે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓનલાઈન કોર્ષ જાહેર કર્યા

Follow us on

UGC  (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)એ  ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે 100થી વધારે ઓનલાઈન કોર્ષ જાહેર કર્યા છે. CEC (કન્સોર્ટિયમ એજ્યુકેશનલ કમ્યુનિકેશ) 78 યુજી અને 46 પીજી એન્જીનિયરીંગ કોર્ષ swayam.gov.in. પર ઉપલબ્ધ હશે. ઉલ્લેખનીય છે કે કોઈપણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્રેડિટના ધોરણ પર ટ્રાન્સફર ઉપલબ્ધ થઈ શકશે. આ કોર્ષ વર્કિગ પ્રોફેશનલ તેમજ એકેડેમિક સાથે જોડાયેલા લોકો માટે ઉપલબ્ધ હશે. પાછલા વર્ષે  સ્વયંના 6 કોર્ષ  સેન્ટ્રલના 30 બેસ્ટ ઓનલાઈન કોર્ષ 2019માં સમાવવામાં આવ્યા છે. આ કોર્ષમાં ડિજિટલ માર્કેટિંગ, એનિમેશન, મેથેમેટિક્સ ઈકોનોમિક્સ ,ડેટા સાયન્સ સાથે જોડાયેલા કોર્ષનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: ગ્રેજ્યુએટ લોકો માટે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નોકરી કરવાની તક

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

 

 

Next Article