VIDEO: અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો

|

Nov 29, 2018 | 9:07 AM

શિવા સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાથી પરત મુંબઇ રવાના થતાં સમયે એક મોટી દુર્ઘટના માંથી બચ્યા છે. આજે પોતાનો અયોધ્યા પ્રવાસ પૂર્ણ કરી વિમાન દ્વારા મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે તેમના વિમાન સામેથી નીલ ગાય પસાર થઇ હતી. જેના કારણે મોટું અકસ્માત થતાં ટળ્યું છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

VIDEO: અયોધ્યા :  ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો

Follow us on

શિવા સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાથી પરત મુંબઇ રવાના થતાં સમયે એક મોટી દુર્ઘટના માંથી બચ્યા છે.

આજે પોતાનો અયોધ્યા પ્રવાસ પૂર્ણ કરી વિમાન દ્વારા મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે તેમના વિમાન સામેથી નીલ ગાય પસાર થઇ હતી. જેના કારણે મોટું અકસ્માત થતાં ટળ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો : અયોધ્યા આવવા પાછળ કોઈ છૂપો એજન્ડા નથી : ઉદ્ધવ ઠાકરે

જો કે વિમાનને કોઇ પણ અકસ્માત નળ્યું નથી પરંતુ અયોધ્યા એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં થતાં માંડ બચી હોય તેવું સામે આવ્યું છે.

અત્રે જણાવવાણું કે, શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છેલ્લા બે દિવસથી અયોધ્યાના પ્રવાસે છે. અહીં તેમણે રામ લલાના દર્શન કર્યા હતા.

[yop_poll id=27]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:24 pm, Sun, 25 November 18

Next Article