VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન

|

Nov 30, 2019 | 9:49 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.   Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે […]

VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના, NCP અને કોંગ્રેસે 170 ધારાસભ્યોનું સમર્થનનો દાવો કર્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article