LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતના એક ઓફિસર અને બે જવાન શહીદ

|

Sep 28, 2020 | 2:56 PM

ચીનની સાથે ડી-એસ્કલેશનની પ્રક્રિયા દરમિયાન ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે થયેલા ફેસઓફમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક શહીદ થયા છે. સ્થિતીને શાંત કરવા માટે ઘટનાસ્થળ પર બંને દેશોની વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક ચાલુ છે. ભારતીય સેનાના આર્મી કર્નલ અને બે આર્મી જવાન શહીદ થયા છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા […]

LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતના એક ઓફિસર અને બે જવાન શહીદ

Follow us on

ચીનની સાથે ડી-એસ્કલેશનની પ્રક્રિયા દરમિયાન ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે થયેલા ફેસઓફમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક શહીદ થયા છે. સ્થિતીને શાંત કરવા માટે ઘટનાસ્થળ પર બંને દેશોની વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક ચાલુ છે. ભારતીય સેનાના આર્મી કર્નલ અને બે આર્મી જવાન શહીદ થયા છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષની આ ઘટના સામે આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:53 am, Tue, 16 June 20

Next Article