ટ્વીટરે પ્રસાર ભારતીના CEOના એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રસાર ભારતીએ પૂછ્યું સસ્પેન્ડ કરવાનું કારણ શું?

ટ્વીટર દ્વારા કેટલાક ટ્વીટર હેન્ડલ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રસાર ભારતીના(Prasar Bharti ) સીઈઓ શશી શેખરના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ટ્વીટરે પ્રસાર ભારતીના CEOના એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રસાર ભારતીએ પૂછ્યું સસ્પેન્ડ કરવાનું કારણ શું?
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 01, 2021 | 6:05 PM

ટ્વીટર દ્વારા કેટલાક ટ્વીટર હેન્ડલ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રસાર ભારતીના(Prasar Bharti ) સીઈઓ શશી શેખરના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ટ્વીટરની આ કાર્યવાહી બાદ પ્રસાર ભારતીએ ટ્વીટર ભારત પાસેથી આ સંદર્ભમાં જવાબ માંગ્યો છે. પ્રસાર ભારતીએ એક ટ્વીટ દ્વારા ટ્વીટર અને ટ્વીટર ભારતને પૂછ્યું હતું કે શું તમે જણાવી શકો છો કે પ્રસાર ભારતીના સીઈઓનાં ટ્વીટર હેન્ડલ ઉપર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

પ્રસાર ભારતીએ આ સંદર્ભમાં એક સ્ક્રીન શોર્ટ શેર કર્યો હતો. જેમાં ટ્વીટર પર પ્રતિબંધ બાદ એવું લખાઈને આવે છે કે Account Withheld. Your account has been withheld in India in response to a legal demand. આનો અર્થ છે કે લીગલ એક્શનની માંગ બાદ તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
Twitter bans CEO's account, Prasar Bharti asks what is the reason for suspension_ (1)

CEO શશી શેખર

આ ઉપરાંત ટ્વીટરે 250 એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા છે. જેમાં કારવા મેગેઝીન, એક્ટર સુશાંત સિંહ, કિસાન એકતા મોરચા, AAPના ધારાસભ્ય જરનૈલ સિંહ જેવા નામ શામેલ છે. હજી સુધી આ મામલે ટ્વીટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે તપાસ એજન્સીઓની માંગ પછી ટ્વીટર દ્વારા 250 ટ્વીટર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અભિનેતા સુશાંત સિંહ પણ તાજેતરમાં એક વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. આ અભિનેતા સતત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતો હતો.

આ પણ વાંચો: Farmer Protest : ખેડૂત આંદોલનને લઈને ચીને ઓકયું ઝેર, દુનિયાના ઉગ્ર આંદોલનો સાથે સરખાવ્યું

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">