ધૂલે નજીક બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત 15થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

Aug 19, 2019 | 2:52 AM

મહારાષ્ટ્રના ધૂલે નજીક ઔરંગાબાદથી શહાદા જતી એસટી બસને અકસ્માત નડ્યો. એસટી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને 15 લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું Web Stories View more નીતા અંબાણી સવાર […]

ધૂલે નજીક બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત 15થી વધુ ગંભીર રીતે  ઈજાગ્રસ્ત

Follow us on

મહારાષ્ટ્રના ધૂલે નજીક ઔરંગાબાદથી શહાદા જતી એસટી બસને અકસ્માત નડ્યો. એસટી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને 15 લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી સાંજે એસટી બસ અને માલવાહક કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસની એક તરફના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article