દંડ ફટકાર્યો તો પિતા-પુત્ર ટ્રાફિક પોલીસના પગે પડી ગયા, જુઓ VIDEO

|

Sep 13, 2019 | 5:51 PM

ઉત્તરપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં મેમો ફાડયા બાદ એક પિતા અને પુત્ર ખોટા દંડ બદલ ટ્રાફિક પોલીસને ચરણે પડીને નમન કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.  ટ્રાફિકના નવા નિયમ બાદ લોકોના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે યુપીના આ કિસ્સામાં પિતા-પુત્રએ પોલીસના ચરણ સ્પર્શ કરી […]

દંડ ફટકાર્યો તો પિતા-પુત્ર ટ્રાફિક પોલીસના પગે પડી ગયા, જુઓ VIDEO

Follow us on

ઉત્તરપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં મેમો ફાડયા બાદ એક પિતા અને પુત્ર ખોટા દંડ બદલ ટ્રાફિક પોલીસને ચરણે પડીને નમન કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.  ટ્રાફિકના નવા નિયમ બાદ લોકોના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે યુપીના આ કિસ્સામાં પિતા-પુત્રએ પોલીસના ચરણ સ્પર્શ કરી લીધા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article