Tractor Rally: આંદોલનકારીઓએ બનાવી DTC બસને નિશાન, કરી નાખી બસને કચ્ચર ઘાણ

|

Jan 26, 2021 | 2:22 PM

Tractor Rally ખેડૂત આંદોલન અત્યારે તોફાને ચડ્યું છે ત્યારે હવે DTC બસને નિશાન બનાવી છે. આંદોલનકારીના વેશમાં અસામાજિક તત્વો આંદોલનને હિંસાનું રૂપ આપી રહ્યા છે.

Tractor Rally: આંદોલનકારીઓએ બનાવી DTC બસને નિશાન, કરી નાખી બસને કચ્ચર ઘાણ
Tractor Rally - DTC Bus

Follow us on

Tractor Rally ખેડૂત આંદોલન અત્યારે તોફાને ચડ્યું છે ત્યારે હવે DTC બસને નિશાન બનાવી છે. આંદોલનકારીના વેશમાં અસામાજિક તત્વો આંદોલનને હિંસાનું રૂપ આપી રહ્યા છે. તલવાર જેવા ઘાતક હથિયાર લઈને આંદોલનને એક નવું જ રૂપ આપી રહ્યા છે ત્યારે હવે DTC બસને નિશાન બનાવી છે. બસના તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે.

Next Article