કેરળની APMCમાં કેળા વેચાયા રૂ.50,000 પ્રતિ ક્વિન્ટલ, જાણો દેશમાં કયા 10 પાક વેચાયા સૌથી મોંઘા

|

Jun 27, 2019 | 6:36 AM

મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં 26 જૂનના રોજ પ્રથમ નંબર પર એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.40 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી જે 26 જૂનના રોજ કરતા 40,000 વધારે મોંધી રહી. એલચીના ન્યુનત્તમ ભાવ પણ વધીને રૂ. 3.00 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.3.20 લાખ રહ્યા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી […]

કેરળની APMCમાં કેળા વેચાયા રૂ.50,000 પ્રતિ ક્વિન્ટલ, જાણો દેશમાં કયા 10 પાક વેચાયા સૌથી મોંઘા

Follow us on

મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં 26 જૂનના રોજ પ્રથમ નંબર પર એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.40 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી જે 26 જૂનના રોજ કરતા 40,000 વધારે મોંધી રહી. એલચીના ન્યુનત્તમ ભાવ પણ વધીને રૂ. 3.00 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.3.20 લાખ રહ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજા નંબર પર મુંબઈની APMCમાં કાજુના ભાવ મહત્તમ રૂ.1.10 લાખ પ્રતિ ક્વિન્ટલ રહ્યા જ્યારે ન્યુનત્તમ રૂ. 70,000 અને એવરેજ ભાવ રૂ.1.00 લાખ રહ્યા હતા. કેરળના પલાકડ જીલ્લાની APMCમાં કેળાના મહત્તમ ભાવ રૂ.50,000 રહ્યા હતા એટલે કે 1 કી.ગ્રા.ના રૂ.500. જ્યારે કેળાના ન્યુનત્તમ ભાવ રૂ.45,000 રહ્યા અને સરેરાશ ભાવ રૂ.47,00 રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અન્ય પાકોના ભાવ તમે ઉપરોક્ત આપેલ ચાર્ટમાં જોઈ શકશો.

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6130, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Next Article