TikTok એપ વર્ષોથી કરી રહ્યું હતું લાખો યૂઝર્સની જાસૂસી, જાણો કેવી રીતે થયો ખુલાસો?

|

Sep 27, 2020 | 1:40 PM

ચીની એપ ટિકટોક(TikTok) ફરીથી વિવાદમાં સંપડાયું છે. ટિકટોક એપની સામે દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે અને પ્રાઈવસીને લઈને ટિકટોકનો વિરોધ ઘણાં દેશ કરી રહ્યાં છે. આ વખતે પણ આવું જ થયું છે. ટિકટોક તમામ આઈફોન વપરાશકર્તાઓનું ક્લિપ બોર્ડ વાંચી રહ્યું હતું. જ્યારે ટિકટોકને આ ફંક્શનની કોઈ જરૂર જ નહોતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

TikTok એપ વર્ષોથી કરી રહ્યું હતું લાખો યૂઝર્સની જાસૂસી, જાણો કેવી રીતે થયો ખુલાસો?

Follow us on

ચીની એપ ટિકટોક(TikTok) ફરીથી વિવાદમાં સંપડાયું છે. ટિકટોક એપની સામે દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે અને પ્રાઈવસીને લઈને ટિકટોકનો વિરોધ ઘણાં દેશ કરી રહ્યાં છે. આ વખતે પણ આવું જ થયું છે. ટિકટોક તમામ આઈફોન વપરાશકર્તાઓનું ક્લિપ બોર્ડ વાંચી રહ્યું હતું. જ્યારે ટિકટોકને આ ફંક્શનની કોઈ જરૂર જ નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

આ પણ વાંચો :  ચીનનું વધુ એક કારસ્તાન આવ્યું બહાર, જાણો લદાખમાં ભારતીય સેના પર કેવી રીતે કર્યો હતો હુમલો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એપલ દ્વારા iOS 14નું બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે. આ અપડેટ પહેલાં તમામ આઈફોન વપરાશકર્તાઓના મેસેજને ટિકટોક વાંચી રહ્યું હતું. જો તમે કોઈ મેસેજ કોપી પેસ્ટ કરો તો તે સીધો જ ટિકટોક એપ્લિકેશનના સર્વર સુધી પહોંચી જતો હતો. જો કે ટિકટોક સતત પ્રાઈવસીને લઈને વિવાદમાં સંપડાયું છે ત્યારે હવે નવા અપડેટમાં તેને ક્લિપબોર્ડના કોપી પેસ્ટ મેસેજ વાંચવાનું બંધ કરી દીધું છે. જ્યારથી આઈઓએસ 14 રિલીઝ થયું ત્યાર સુધી ટિકટોક જાસૂસીનું આ કામ કરી રહ્યું હતું.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આઈઓએસ 14ની સાથે એપલએ એક સિક્યોરીટી પેચ પણ જારી કર્યું છે. આ પેચના જારી થયા બાદ ટિકટોકની પોલ ખુલી ગઈ છે. એપલના સિક્યોરીટી પેચની સાથે જે ફિચર જોડવામાં આવ્યું હતું તે જાણકારી આપી રહ્યું હતું કે કઈ કઈ એપ્લિકેશન ક્લિપબોર્ડના મેસેજને વાંચી રહી છે. જો કે એપલએ નવું વર્ઝન રિલીઝ કર્યું છે અને આ પછી ટિકટોક જેવા એપ્લિકેશન ક્લિપબોર્ડના મેસેજ વાંચી શકશે નહીં. જો કે આ ઘટના પછી ટિકટોક પરથી ફરી એકવાર જાસૂસીના આરોપ લાગ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:12 pm, Sun, 28 June 20

Next Article