|

Dec 14, 2020 | 11:25 PM

મહારાષ્ટ્રના જંગલમાં રહેતી એક વાઘણને મારવા 200 લોકોની ટીમ ખડકી દેવાઈ. તે વાઘણ જીવતી રહે તે માટે એનજીઓથી લઈને સામાન્ય લોકો સુધી હર કોઈ એક થયા અને એક ખાસ અભિયાન ચલાવ્યું. કોણ હતી આ વાઘણ અને આખરે કેમ તેને મારવાનો નિર્ણય કરાયો અને કેવી રીતે આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.. આ બધુ જ તમને […]

Follow us on

મહારાષ્ટ્રના જંગલમાં રહેતી એક વાઘણને મારવા 200 લોકોની ટીમ ખડકી દેવાઈ. તે વાઘણ જીવતી રહે તે માટે એનજીઓથી લઈને સામાન્ય લોકો સુધી હર કોઈ એક થયા અને એક ખાસ અભિયાન ચલાવ્યું. કોણ હતી આ વાઘણ અને આખરે કેમ તેને મારવાનો નિર્ણય કરાયો અને કેવી રીતે આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.. આ બધુ જ તમને જણાવીએ અને તમને લઈ જઈએ મહારાષ્ટ્રના એ જંગલમાં જ્યાં આ ઘટના બની હતી…

આ સમગ્ર ઘટના જોવા ક્લિક કરો આ વિડીયો પર…

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Published On - 7:43 pm, Sun, 11 November 18

Next Article