ભારત-પાકિસ્તાનની આ બે છોકરીઓને મળ્યો ‘ઇશ્ક વાલા લવ’, સોશિયલ મીડિયા પર થઈ રહી છે આ ‘લવ સ્ટોરી’ની ખૂબ ચર્ચા

Lesbian Couple Love Story: બિયાંકા અને સિમાએ વર્ષ 2019માં અમેરિકામાં લગ્ન કર્યા હતા. માત્ર દેશ જ નહીં પરંતુ બંને યુવતીઓનો ધર્મ પણ એકબીજાથી અલગ છે.

ભારત-પાકિસ્તાનની આ બે છોકરીઓને મળ્યો 'ઇશ્ક વાલા લવ', સોશિયલ મીડિયા પર થઈ રહી છે આ 'લવ સ્ટોરી'ની ખૂબ ચર્ચા
Lesbian Couple Love Story (File Image)Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:31 AM

ભારત (India) અને પાકિસ્તાન બંને દેશોમાં રહેતા લોકો એકબીજા પ્રત્યે ઘણી લાગણીઓ ધરાવે છે. ક્યાંક દર્દ છે, ક્યાંક ગુસ્સો છે, તો ક્યાંક પ્રેમની ભાવનાએ દિલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. આ બંને દેશો વિશે દરેકની લાગણી અલગ-અલગ છે. આજે અમે તમને બે અલગ-અલગ દેશોની બે છોકરીઓના જીવન સાથે જોડાયેલી કહાની જણાવવા જઈ રહ્યા છીએ. એવા દેશો પણ કે જેમના એકબીજા સાથેના સંબંધો બહુ સારા નથી. જો કે, તેમ છતાં, બંને છોકરીઓ એકબીજાના પ્રેમમાં (Love Story) એટલી ડૂબી ગઈ હતી કે હવે દરેકની જીભ પર સ્મિત સાથે તેમની લવ સ્ટોરીની વાર્તા સંભળાઈ રહી છે.

આ બંને છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. ભારતની બિયાંકા માઈલી અને પાકિસ્તાનની સાઈમા અહમદીની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિયાંકા અને સિમાએ વર્ષ 2019માં અમેરિકામાં લગ્ન કર્યા હતા. માત્ર દેશ જ નહીં પરંતુ બંને યુવતીઓનો ધર્મ પણ એકબીજાથી અલગ છે. બિયાંકા ખ્રિસ્તી છે અને તેની પાર્ટનર સાયમા મુસ્લિમ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
View this post on Instagram

A post shared by (@biancamaieli)

 પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા

બિયાંકા કોલમ્બિયન-ભારતીય છે. વાસ્તવમાં વર્ષ 2014ની વાત છે. અમેરિકામાં એક ઈવેન્ટ થઈ રહી હતી. આ ઇવેન્ટ દરમિયાન જ બિયાંકા સાયમાને મળી હતી. વર્ષ 2014થી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. તેઓએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી વર્ષ 2019માં કેલિફોર્નિયામાં લગ્ન કર્યા. જ્યારે બિયાંકા અને સાયમાના લગ્ન થયા ત્યારે તેમની સ્ટોરી અને તસવીરો બંને સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. તેના ડ્રેસની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બિયાંકા માંગમાં ટીકા સાથે સાડી પહેરેલી જોવા મળી હતી.

જ્યારે સાયમાએ આ ખાસ અવસર પર બ્લેક શેરવાની પહેરી હતી. એટલું જ નહીં લગ્નના દિવસે ઢોલ-નગારા સાથે જાન પણ આવી હતી. આ લગ્ન બંને યુવતીના પરિવારજનોની સહમતિથી થયા હતા. બંને પક્ષના માતા-પિતા એકબીજાને મળ્યા અને આ લગ્નની ખુશીથી ઉજવણી કરી. અંતે, બિયાંકા અને સાયમાએ એકબીજાને વીંટી પહેરાવી અને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">