ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર

|

Dec 26, 2018 | 5:23 AM

સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓને ન્યૂ યરની ઉજવણી પર આતંકી ડોળો હોવાની માહિતી મળી છે. મુંબઈ સહિત દેશના મહત્વના શહેરોમાં ન્યૂયર ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. જુઓ વીડિયો: Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર […]

ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર

Follow us on

સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓને ન્યૂ યરની ઉજવણી પર આતંકી ડોળો હોવાની માહિતી મળી છે.

મુંબઈ સહિત દેશના મહત્વના શહેરોમાં ન્યૂયર ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.

જુઓ વીડિયો:

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ ન્યૂયરની ઉજવણી સમયે આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપે, તેવી શક્યતા છે. ગુપ્તચર વિભાગને ઈન્ટેલિજન્સ શેરિંગ થકી આતંકી હુમલાની માહિતી મળી છે.

આતંકીઓ ભારતના પોર્ટ, કાર્ગો શિપ કે ઓઈલ ટૅંકર્સને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ ઍલર્ટના પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=338]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article