નવા વર્ષમાં દેશને મળી Covid-19 વેકસિન, કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી

|

Jan 01, 2021 | 6:19 PM

દેશની પ્રથમ Covid-19 વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી  ચૂકી છે. જેમા  સીરમ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની  કોવીશિલ્ડ વેકસિનને ઇમરજન્સી  ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કોરોના વેકસીનને લઇને આજે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે બેઠક હતી. જેમાં સીરમ ઈન્સ્ટિટયુટની કોવિશિલ્ડ પર ચર્ચા કરવામા આવી હતી. જેમાં બેઠકના અંતે કોવિશિલ્ડ વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી […]

નવા વર્ષમાં દેશને મળી Covid-19 વેકસિન, કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી

Follow us on

દેશની પ્રથમ Covid-19 વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી  ચૂકી છે. જેમા  સીરમ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની  કોવીશિલ્ડ વેકસિનને ઇમરજન્સી  ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કોરોના વેકસીનને લઇને આજે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે બેઠક હતી. જેમાં સીરમ ઈન્સ્ટિટયુટની કોવિશિલ્ડ પર ચર્ચા કરવામા આવી હતી. જેમાં બેઠકના અંતે કોવિશિલ્ડ વેકસિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે.

આ પૂર્વે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ અને ફાઇજરની એસ્ટ્રાજેનેકા પર વિચારણા ચાલી રહી છે. જેમાં બુધવારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ પેનલ સામે પ્રેસન્ટેશન આપ્યું હતું. જ્યારે ફાઇજરની એસ્ટ્રાજેનેકાએ પોતાના ડેટા રજૂ કરવા માટે સમય માંગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

જ્યારે સમગ્ર દેશમાં આવતીકાલથી કોરોના વેકસિનનો ડ્રાય રન શરૂ થવાનો છે. તેની પહેલા આ સારા સમચાર આવ્યા છે. તેની તૈયારીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની આગેવાનીમાં બેઠક ચાલી રહી છે. આ પૂર્વે પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્રપ્રદેશમા ડ્રાઈ રન કરવામા આવ્યો હતો. જેમાં પરિણામ સારા રહ્યા હતા.

આ ઉપરાંત પ્રાથમિકતાના આધારે દેશમા 30 કરોડ લોકોને કોરોના વેકસિન આપવામા આવશે, જેની રજીસ્ટ્રેશનની તૈયારીઓ હાલ ચાલી રહી છે.

Published On - 6:07 pm, Fri, 1 January 21

Next Article