આજે GST કાઉન્સિલની 42મી બેઠક મળશે, ગુજરાતમાંથી નાણાપ્રધાન નિતીન પટેલ પણ રહેશે હાજર

|

Oct 05, 2020 | 9:56 AM

આજે જીએસટી કાઉન્સિલની લોકડાઉન પછી બીજી બેઠક મળી રહીં છે. કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અપાય અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટાડવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી ધારણા છે. જેને લઇને કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જશે. કરદાતાને જીએસટીમાં ટેકસ ભરવા માટે […]

આજે GST કાઉન્સિલની 42મી બેઠક મળશે, ગુજરાતમાંથી નાણાપ્રધાન નિતીન પટેલ પણ રહેશે હાજર

Follow us on

આજે જીએસટી કાઉન્સિલની લોકડાઉન પછી બીજી બેઠક મળી રહીં છે. કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અપાય અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટાડવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી ધારણા છે. જેને લઇને કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જશે. કરદાતાને જીએસટીમાં ટેકસ ભરવા માટે બેન્ક એકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઓપ્શન હાલમાં હતો. જેમાં હવે યુપીઆઇ અને આઇએમપીએસ દ્વારા પણ ઓનલાઇનલ પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

જીએસટી કાયદામાં રહેલી સજાની જોગવાઇને હળવી કરવાના સંકેત આપ્યા છે. જેવા કે 1થી 3 ત્રણ વર્ષની સજાને માત્ર 6 મહિનાની જોગવાઇ કરવાનું અને ત્રણ વર્ષથી ઉપરની સજાને ઘટાડીને 1થી 3 વર્ષ કરવામાં આવે તેવી શકયતા છે. વધારામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્ટેટને કમ્પેનસેસ સેસમાં આપવામાં આવે તેવી શકયતા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article