વીડિયો: દક્ષિણ ભારતમાં મોટા આતંકી હુમલાની શક્યતા, સર ક્રીકમાં લાવારિસ બોટ મળી

|

Sep 09, 2019 | 12:28 PM

ભારતીય સેનાને સૂચના મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ એસ કે સૈની દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે અમને જાણકારી મળી છે કે ભારતના દક્ષિણ વિસ્તારમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સર ક્રીક વિસ્તારમાંથી કેટલીક લાવારિસ બોટ મળી આવી છે. […]

વીડિયો: દક્ષિણ ભારતમાં મોટા આતંકી હુમલાની શક્યતા, સર ક્રીકમાં લાવારિસ બોટ મળી

Follow us on

ભારતીય સેનાને સૂચના મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ એસ કે સૈની દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે અમને જાણકારી મળી છે કે ભારતના દક્ષિણ વિસ્તારમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સર ક્રીક વિસ્તારમાંથી કેટલીક લાવારિસ બોટ મળી આવી છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:21 am, Mon, 9 September 19

Next Article