Cyclone Tauktae : 21 વર્ષ બાદ મે માસમાં ગુજરાત પહોંચનારું પ્રથમ ચક્રવાતી તોફાન હશે Tauktae

છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર બનશે કે મે મહિનામાં ચક્રવાતી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ ગુજરાતમાં મે મહિનામાં છેલ્લી વાર 2001 માં હરિકેન ARB O1ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુ હતું.

Cyclone Tauktae : 21 વર્ષ બાદ મે માસમાં ગુજરાત પહોંચનારું પ્રથમ ચક્રવાતી તોફાન હશે Tauktae
21 વર્ષ બાદ મે માસમાં ગુજરાત પહોંચનારું પ્રથમ ચક્રવાતી તોફાન હશે Tauktae
Follow Us:
| Updated on: May 14, 2021 | 9:48 PM

છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર બનશે કે મે મહિનામાં ચક્રવાતી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ ગુજરાતમાં મે મહિનામાં છેલ્લી વાર 2001 માં હરિકેન ARB O1ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુ હતું.

અરબી સમુદ્ર પર લો પ્રેશર ક્ષેત્ર 16 મે એટલે કે રવિવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. એક આગાહી અનુસાર આ ચક્રવાત જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં રચાય છે તે શનિવારની સવાર સુધીમાં તે જ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને 24 કલાક પછી તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તે ઉત્તર-પશ્ચિમ પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની દરિયાકાંઠે આગળ વધે તેવી સંભાવના છે. 18 મે સુધીમાં તે ગુજરાતના કાંઠે પહોંચી શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2001 માં હરિકેન ARB O1 ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુ હતું

છેલ્લા 21 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે મે મહિનામાં ચક્રવાતી વાવાઝોડું ગુજરાતમાં પહોંચશે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ મે મહિનામાં છેલ્લી વાર 2001 માં હરિકેન ARB O1 ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુ હતું. આ તોફાનની અસર 2001 માં 21 મેથી 28 મે દરમિયાન જોવા મળી હતી. 22 મે 2001 ના રોજ સોમાલિયાના દરિયાકાંઠે વિકસિત તે ખૂબ જ તીવ્ર ચક્રવાત હતું. તે 215 કિ.મી.ના પવન સાથે અરબી સમુદ્રમાં સૌથી મજબૂત અને ખતરનાક તોફાન હતું. જો કે 2007 માં સુપર ચક્રવાત ગોનુએ તેને પાછળ છોડી દીધું. એઆરબી 01, ગુજરાત પહોંચેલું છેલ્લું ચક્રવાત ઉત્તર અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાકાંઠે નબળું પડ્યું હતું. આને કારણે રાજ્યમાં માત્ર હવામાનની અસર જોવા મળી હતી.

Cyclone Tauktae નો અન્ય વાવાઝોડા કરતાં અલગ ટ્રેક અરબી સમુદ્રમાં રચાયેલા મોટાભાગના ચક્રવાત પશ્ચિમના સોમાલિયા, યમન અને ઓમાન તરફ જાય છે. મધ્ય અરબી સમુદ્ર પર બનેલા બહુ ઓછા તોફાનો ગુજરાતના દરિયાકાંઠે પહોંચે છે. આ કારણોસર Cyclone Tauktae આગમનની આગાહી એ એક મહત્વપૂર્ણ મોસમી ઘટના છે. સ્કાયમેટ વેધરનો રિપોર્ટ કહે છે કે મેમાં રચાયેલા કોઈપણ Cyclone Tauktae જેમ હોતી નથી.

આ રાજ્યોએ  પડકારનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ

સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે આ તોફાન ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને 118-165 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. Cyclone Tauktae દરમ્યાન ભારે પવન સાથે ભારે વરસાદને કારણે મોટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ અને ગુજરાતને ચક્રવાતનાં પડકારનો સામનો કરવા માટે સજાગ રહેવું પડશે.

1999 થી ભારતીય સમુદ્રમાં કુલ 60 ચક્રવાતી વાવાઝોડાં આવ્યા છે

1999 થી ચોમાસા પૂર્વેની અને ચોમાસા પછીની સિઝનમાં ભારતીય સમુદ્રમાં કુલ 60 તોફાન આવી ગયા છે. તેમાંથી 17 વાવાઝોડા મે, 23 ઓક્ટોબરમાં અને 20 વાવાઝોડા નવેમ્બર મહિનામાં આવ્યા હતા. વર્ષ 2005, 2011 અને 2012 ની પૂર્વ-ચોમાસાની સીઝનમાં કોઈ તોફાન આવ્યા નહોતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">