ટાટા ગૃપને મળ્યો રૂપિયા 2250 કરોડનો સરકારી ન્યૂક્લિયર પાવર પ્રોજેકટ

ટાટા ગૃપની કંપની ટાટા પ્રોજેકટ્સને સરકારી વેન્ચર ન્યૂક્લિયર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયાનો 1 મોટો પ્રોજેકટ મળ્યો છે. આ પ્રોજેકટ 32 કરોડ ડોલર એટલે કે લગભગ 2250 કરોડ રૂપિયાનો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે ટાટા ગૃપની ઈન્ફ્રસ્ટ્રકચર કંપની ટાટા પ્રોજેકટ્સે ન્યૂક્લિયર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા(NPCIL)નો આ પાવર પ્રોજેક્ટને મેળવવામાં સફળતા મળી છે. TV9 Gujarati Web Stories […]

ટાટા ગૃપને મળ્યો રૂપિયા 2250 કરોડનો સરકારી ન્યૂક્લિયર પાવર પ્રોજેકટ
Follow Us:
| Updated on: Apr 04, 2019 | 4:32 AM

ટાટા ગૃપની કંપની ટાટા પ્રોજેકટ્સને સરકારી વેન્ચર ન્યૂક્લિયર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયાનો 1 મોટો પ્રોજેકટ મળ્યો છે.

આ પ્રોજેકટ 32 કરોડ ડોલર એટલે કે લગભગ 2250 કરોડ રૂપિયાનો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે ટાટા ગૃપની ઈન્ફ્રસ્ટ્રકચર કંપની ટાટા પ્રોજેકટ્સે ન્યૂક્લિયર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા(NPCIL)નો આ પાવર પ્રોજેક્ટને મેળવવામાં સફળતા મળી છે.

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

2 X 700 મેગાવોટ ક્ષમતાનો આ પાવર પ્લાન્ટ ટાટા પ્રોજેકટ્સ બનાવશે. જેની અંદર ન્યૂક્લિયર પાવર પ્રોજેકટ્સની મુખ્ય બિલ્ડિંગ સહિત તમામ બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. ટાટા પ્રોજેકેટસના પ્રયત્ન છે કે તે પુરી રીતે પર્યાવરણને અનુકૂળ હોય. તેના માટે કંપનીની પાસે એડવાન્સ ટેકનોલોજી અને નિષ્ણાતો હાજર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">