તેલંગાણામાં મેઘરાજાનો કેર,એકસાથે 11 ટ્રક તણાઈ, ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ

|

Oct 14, 2020 | 11:35 AM

તેલંગાણામાં મેઘરાજાએ એવો કેર વરસાવ્યો કે એકસાથે 11 ટ્રક તણાઈ ગયા. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મુસી નદીમાં પૂર આવતા એકસાથે 11 ટ્રક તણાઈ ગયા હતા. ઘટના યદાદરી જિલ્લાના વલિગોંડા મંડળ નજીકની છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પાણીના ધસમસતા પ્રવાહમાં કેવી રીતે ટ્રક તણાતા જોવા મળી રહ્યા છે.   […]

તેલંગાણામાં મેઘરાજાનો કેર,એકસાથે 11 ટ્રક તણાઈ, ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ

Follow us on

તેલંગાણામાં મેઘરાજાએ એવો કેર વરસાવ્યો કે એકસાથે 11 ટ્રક તણાઈ ગયા. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મુસી નદીમાં પૂર આવતા એકસાથે 11 ટ્રક તણાઈ ગયા હતા. ઘટના યદાદરી જિલ્લાના વલિગોંડા મંડળ નજીકની છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પાણીના ધસમસતા પ્રવાહમાં કેવી રીતે ટ્રક તણાતા જોવા મળી રહ્યા છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article