સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ

|

Jun 04, 2019 | 4:47 PM

સુરતના સરથાણા અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરી છે.. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મનપાની બેદરકારી સામે આવતા કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પણ વાંચો:  વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ

Follow us on

સુરતના સરથાણા અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરી છે.. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મનપાની બેદરકારી સામે આવતા કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહત્વનું છે કે સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને ક્રાઈમ બ્રાચે જવાબ લેવા સમન્સ પાઠવ્યા હતા ત્યારે ફાયર વિભાગ બાદ હવે તપાસમાં મનપાની પણ બેદરકારી સામે આવતા ક્રાઈમ બ્રાંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. 4 અધિકારીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ અગાઉ ફાયર વિભાગના પણ બે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. આમ તંત્ર આવી ઘટનાઓને લઈને સાબદું થઈ ગયું છે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.

 

TV9 Gujarati

 

Next Article