VIDEO: ખાનગી શાળાની ફીમાં રાહતની માગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

|

Jul 11, 2020 | 5:00 AM

ખાનગી શાળાની ફીમાં રાહતની માગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સ્કૂલ-કોલેજોમાં અનલોક બાદ ઓનલાઇન શિક્ષણના નિર્ણયને અને ફી માગવા પર રોક લગાવવા મામલે વાલી મંડળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમે વાલીમંડળને પહેલા હાઇકોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો છે. સાથે એવું ઠેરવ્યુ છે કે 8 રાજ્યમાંથી આવી અરજીઓ આવી છે તેના પર હાલના સંજોગોમાં […]

VIDEO: ખાનગી શાળાની ફીમાં રાહતની માગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

Follow us on

ખાનગી શાળાની ફીમાં રાહતની માગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સ્કૂલ-કોલેજોમાં અનલોક બાદ ઓનલાઇન શિક્ષણના નિર્ણયને અને ફી માગવા પર રોક લગાવવા મામલે વાલી મંડળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમે વાલીમંડળને પહેલા હાઇકોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો છે. સાથે એવું ઠેરવ્યુ છે કે 8 રાજ્યમાંથી આવી અરજીઓ આવી છે તેના પર હાલના સંજોગોમાં કોઇ બ્લેન્કેટ ઓર્ડર કરશે નહીં.

આ પણ વાંચો: VIDEO: મહેસાણા જિલ્લામાં કોરોનાનો કેર વધ્યો, આજથી ઉંઝા બજાર 2 વાગ્યા બાદ બંધ રહેશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતના વાલીમંડળ સહિત દેશભરમાંથી કુલ 8 વાલીમંડળોએ સુપ્રીમ કોર્ટમાં ઓનલાઇન એજ્યુકેશન અને ફી વસૂલીના નિર્ણય સામે રોક લગાવવાની દાદ માગતી અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી હતી કે લોકડાઉનના 3 મહિનાની ફી માફી આપવી જોઇએ અને ઓનલાઇન એજ્યુકેશન પર રોક લગાવવી જોઇએ. શિક્ષણ વિભાગના વડપણ હેઠળ કમિટીની રચના કરીને નિર્ણય લેવો જોઇએ. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાંથી થયેલી અરજીની સુનાવણી વખતે એવો નિર્દેશ કર્યો છે કે દરેક વાલીમંડળો પોતાના રાજ્યોની હાઇકોર્ટમાં અરજી કરે. દરેક રાજ્યોની સ્થિતિ અને રજૂઆતો અલગ છે તેથી હાઇકોર્ટના હુકમ આવે નહી ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ બ્લેન્કેટ ઓર્ડર કરશે નહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article