RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ

|

Aug 26, 2019 | 12:00 PM

માહિતીના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ બાબતે એક નોટિસ પણ પાઠવી છે. આ નોટિસમાં તમામ રાજ્યોના વિભાગોને ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરુ કરવાની અપીલ કરવામાં આવી છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]

RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ

Follow us on

માહિતીના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ બાબતે એક નોટિસ પણ પાઠવી છે. આ નોટિસમાં તમામ રાજ્યોના વિભાગોને ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરુ કરવાની અપીલ કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો  :  પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ફટકો, સુનાવણી કરવાનો ઈનકાર કરી દેવાયો

ભારતમાં જોવા જઈએ તો કેન્દ્ર સરકારમાં જ ઓનલાઈન આરટીઆઈ કરી શકાય છે. રાજ્ય સરકારના અમુક વિભાગો જ પાસે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં જોવા જઈએ તો પહેલીવાર કેજરીવાલ સરકારે સચિવાલયમાં ઈ-આરટીઆઈ પોર્ટલની શરુઆત કરી હતી. સામાન્ય લોકોને માહિતી મળી રહે તે માટે આ પોર્ટલની શરુઆત કરવામાં આવી હતી. દિલ્હી સરકારનો દાવો છે કે આરટીઆઈ પોર્ટલની શરુઆત કરનારી તેઓની સરકાર દેશની બીજી સરકાર છે. ભારતમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જ ઓનલાઈન આરટીઆઈ દાખલ કરી શકાય છે અન્ય બીજા રાજ્યોમાં આ સુવિધા દાખલ કરવામાં આવી નથી. આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે નોટિસ આપીને ટકોર કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article