VIDEO: નાણાપ્રધાનની જાહેરાત બાદ શેરબજારમાં મોટો ઉછાળો

|

Sep 20, 2019 | 6:28 AM

GST કાઉન્સિલની બેઠક પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીયપ્રધાને કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતની સાથે જ શેરબજારમાં 1500 પોઈન્ટનો ઉછાળો થયો છે. આ જાહેરાત કર્યાની થોડીવારમાં જ સેન્સેક્સમાં 1300 પોઈન્ટથી વધારેનો ઉછાળો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધારેનો ઉછાળો થયો […]

VIDEO: નાણાપ્રધાનની જાહેરાત બાદ શેરબજારમાં મોટો ઉછાળો

Follow us on

GST કાઉન્સિલની બેઠક પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીયપ્રધાને કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતની સાથે જ શેરબજારમાં 1500 પોઈન્ટનો ઉછાળો થયો છે.

આ જાહેરાત કર્યાની થોડીવારમાં જ સેન્સેક્સમાં 1300 પોઈન્ટથી વધારેનો ઉછાળો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધારેનો ઉછાળો થયો છે. સવારે 11.30 વાગ્યે સેન્સેક્સ 37,400 પોઈન્ટ હતો. આ પ્રકારે જ નિફ્ટીના 11,100 પોઈન્ટ હતા. આ પહેલા જ્યારે શેરબજાર ખુલ્યુ તો શરૂઆતમાં થોડી સુસ્તી જોવા મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ગોવામાં GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં બિસ્કિટ, માચિસ અને હોટલ ઈન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે પણ ઓટો સેક્ટરને રાહત મળવી મુશ્કેલ લાગી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article