હિમા દાસે 5 ગોલ્ડ મેડલ જીતીને રચી દીધો ઈતિહાસ, અમિતાભ બચ્ચને કહ્યું ‘ભારતનું નામ સુર્વણ અક્ષરોમાં લખી દીધું’

|

Jul 21, 2019 | 11:20 AM

ભારતની યુવા એથ્લેટે ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમા દાસે પોતાનું પ્રદર્શન સતત જાળવી રાખ્યું છે અને પાંચમો ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હિમા દાસે અગાઉ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે શનિવારના રોજ વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, […]

હિમા દાસે 5 ગોલ્ડ મેડલ જીતીને રચી દીધો ઈતિહાસ, અમિતાભ બચ્ચને કહ્યું ભારતનું નામ સુર્વણ અક્ષરોમાં લખી દીધું

Follow us on

ભારતની યુવા એથ્લેટે ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમા દાસે પોતાનું પ્રદર્શન સતત જાળવી રાખ્યું છે અને પાંચમો ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હિમા દાસે અગાઉ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે શનિવારના રોજ વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

હિમા દાસે મહિલા 400 મીટર રેસમાં પ્રથમ રહીને દેશ માટે સતત ગોલ્ડ મેડલ આપ્યા છે. ભારતના લોકો સોશિયલ મીડિયામાં આ દેશની દીકરીના વખાણ કરી રહ્યાં છે. હિમા દાસે ટ્વીટ કરીને લખ્યું કે ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં ટોપ સ્થાન હાસલ કરીને રેસ ખત્મ કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

હિમા દાસના ગોલ્ડ મેડલની વાત કરીએ તો પોલેન્ડ, કુંટો, ક્લાઈનો અને ચેક રિપબ્લિક ખાતે જીત હાસલ કરી છે. આમ હિમા દાસે એકીસાથે પાંચ પાંચ મેડલ ભારતને અપાવ્યા છે જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો વખાણ કરી રહ્યાં છે. અભિનેતા અને નેતાઓ પણ હિમા દાસની પ્રસંશા કરી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

 

Published On - 11:17 am, Sun, 21 July 19

Next Article