આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

|

Jun 04, 2019 | 11:36 AM

દેશભરમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 72 કલાકમાં કેરળના તટ પર ટકરાય તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. જે આગામી ત્રણ દિવસમાં જ ભારત પહોંચશે. અને કેરળમાં ધમાકેદાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગએ કહ્યું હતુ કે બંગાળની ખાડીના […]

આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

Follow us on

દેશભરમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 72 કલાકમાં કેરળના તટ પર ટકરાય તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. જે આગામી ત્રણ દિવસમાં જ ભારત પહોંચશે. અને કેરળમાં ધમાકેદાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગએ કહ્યું હતુ કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગથી આવતા પવનથી ચોમાસાને આગળ વધવામાં મદદ થાય છે.

હવામાન વિભાગ પ્રમાણે પ્રી-મોનસુનના વરસાદની આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં શરૂ થઈ છે.આનાથી ખેડૂતો ખરીફ પાકની વાવણી કરવામાં મદદ મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

TV9 Gujarati

Next Article