લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIR

|

Sep 30, 2020 | 4:16 PM

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લાખો લોકો લોકડાઉનમાં છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો ક્વોરોન્ટાઈન અને સેલ્ફ આઈસોલેશનમાં છે, જેથી આ જાનલેવા કોરોના વાયરસની ચેનને તોડી શકાય, ત્યારે હાલમાં લોકડાઉનના નિયમનું પાલન નહીં કરી રહેલા લોકો પણ છે તો ઘણા જાગૃકત નાગરિક પણ છે. See more Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી […]

લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIR

Follow us on

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લાખો લોકો લોકડાઉનમાં છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો ક્વોરોન્ટાઈન અને સેલ્ફ આઈસોલેશનમાં છે, જેથી આ જાનલેવા કોરોના વાયરસની ચેનને તોડી શકાય, ત્યારે હાલમાં લોકડાઉનના નિયમનું પાલન નહીં કરી રહેલા લોકો પણ છે તો ઘણા જાગૃકત નાગરિક પણ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવો જ એક કેસ સાઉથ દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યાં એક પુત્રએ લોકડાઉનના નિયમોનું પાલન ના કરવા પર પોતાના જ પિતા વિરૂદ્ધ FIR દાખલ કરાવી છે. તે વ્યક્તિનું કહેવું છે કે તેના પિતા ભીષણ મહામારીને ફેલવાથી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પુત્રએ જે ફરિયાદ વસંતકુંજ સાઉથ સ્ટેશનમાં દાખલ કરાવી છે, તે મુજબ તેમના પિતા દરરોજ સવારે 8 વાગ્યે જ ઘરની બહાર નીકળી જાય છે અને રોકવા પર પણ માનતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મળતી માહિતી મુજબ 1 એપ્રિલ સવારે જ્યારે ફરિયાદ કરનારના પિતા રસ્તા પર ફરી રહ્યા હતા તો તેમને પહેલા તો પુત્રએ સમજાવ્યા પણ તે માન્યા નહીં તો પછી તેમને હાજર પોલીસકર્મીએ સમજાવ્યા પણ તે માન્યા નહીં તેથી પુત્રએ પિતાની વિરૂદ્ધ FIR દાખલ કરાવી દીધી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:12 am, Fri, 3 April 20

Next Article