Delhi Election Result 2025 : અરવિંદ કેજરીવાલની હાર થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, યુઝર્સે કરી ફની કોમેન્ટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કારમી હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં યુઝર્સે અનેક ફની કોમેન્ટ લખી છે. સોશિયલ મીડિયા પર સ્વાતી માલિવાન અને અરવિંદ કેજરીવાલને લઈને પણ અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.

| Updated on: Feb 08, 2025 | 1:44 PM

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કારમી હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં યુઝર્સે અનેક ફની કોમેન્ટ લખી છે. સોશિયલ મીડિયા પર સ્વાતી માલિવાન અને અરવિંદ કેજરીવાલને લઈને પણ અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. કોંગ્રેસનું આટલું ખરાબ પ્રદર્શન જોઈને લોકો ટ્વિટર પર ઘણા બધા મીમ્સ શેર કરી રહ્યા છે. ચાલો તમને સૌથી વધુ વાયરલ થઈ રહેલા મજેદાર મીમ્સ બતાવીએ.

પહેલા મીમ્સમાં સ્વાતી માલીવાલ અને કેજરીવાલને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.