LAC પર તણાવ ઘટ્યો, ગલવાન ઘાટીમાં ચીની સેના 2 કિ.મી પાછળ હટી

|

Sep 28, 2020 | 5:37 PM

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના થોડી પાછળ હટી ગઈ છે. અહેવાલ મુજબ ચીનની સેના 2 કિલોમીટર અને ભારતીય સેના પોતાની જગ્યાથી 1 કિલોમીટર પાછળ હટી છે. ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી બંને દેશોની સેના એકબીજા સામે ઉભી છે. ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ઘણા દિવસોથી તણાવની સ્થિતી બનેલી […]

LAC પર તણાવ ઘટ્યો, ગલવાન ઘાટીમાં ચીની સેના 2 કિ.મી પાછળ હટી
ફાઈલ ફોટો

Follow us on

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના થોડી પાછળ હટી ગઈ છે. અહેવાલ મુજબ ચીનની સેના 2 કિલોમીટર અને ભારતીય સેના પોતાની જગ્યાથી 1 કિલોમીટર પાછળ હટી છે. ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી બંને દેશોની સેના એકબીજા સામે ઉભી છે. ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ઘણા દિવસોથી તણાવની સ્થિતી બનેલી છે. 6 જૂને બંને દેશોની વચ્ચે જે બેઠક યોજાવાની છે. તેમાં પેંગોંગ પર જ વધારે ફોક્સ રહેવાની સંભાવના છે. ચીની સેના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી ઉભી છે, જે ભારતના નિયંત્રણમાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:28 pm, Wed, 3 June 20

Next Article