આ વ્યક્તિએ મોલમાંથી 5 રૂપિયાની બેગનો મામલો ગ્રાહક સુરક્ષા વિભાગમાં ઉઠાવ્યો, સ્ટોરને સમન્સ પાઠવ્યું

|

Aug 12, 2019 | 2:51 PM

ડિસ્ટ્રિક્ટ ગ્રાહક વિવાદ નિવારણ મંચ, દિલ્હી દ્વારા ડિપાર્ટમેન્ટ સ્ટોર, શોપર્સ સ્ટોપને ગ્રાહકને કેરી બેગ માટે ચાર્જ કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ અંગે સમન્સ પાઠવવામાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા […]

આ વ્યક્તિએ મોલમાંથી 5 રૂપિયાની બેગનો મામલો ગ્રાહક સુરક્ષા વિભાગમાં ઉઠાવ્યો, સ્ટોરને સમન્સ પાઠવ્યું

Follow us on

ડિસ્ટ્રિક્ટ ગ્રાહક વિવાદ નિવારણ મંચ, દિલ્હી દ્વારા ડિપાર્ટમેન્ટ સ્ટોર, શોપર્સ સ્ટોપને ગ્રાહકને કેરી બેગ માટે ચાર્જ કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ અંગે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માતની સમસ્યા વિરુદ્ધ પોલીસ કમિશનર દ્વારા વાહનની ગતિને લઈ નવા નિયમ જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા કેરી બેગની ફરિયાદને લઈ સ્ટોરને સમન્સ પાઠવ્યું છે. સચિન મલિક નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદમાં તર્ક પણ જોવા મળી રહ્યો છે. સચિને એક સ્ટોરમાં શર્ટ ખરીદવા ગયો હતો. શર્ટના બિલિંગ અને પેકિંગ વખતે કેરી બેગ માટે 5 રૂપિયા અગલથી લેવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો મલિકે કેરી બેગ માટે 5 રૂપિયા પણ ચૂકવી દીધા હતા. પરંતુ જે કેરી બેગ તેને આપવામાં આવી તેમાં સ્ટોરનો લોગો એટલે કે, જાહેરાત છાપવામાં આવી છે. જો તમે કોઈ સ્ટોરની કેરી બેગ લઈને બજારમાં નિકળો તો તેની મફતમાં જાહેરાત થવાની છે. મતલબ તમે 5 રૂપિયા આપીને પહેલા કેરી બેગ ખરીદી કરશો અને ઉપરથી તમારે એ સ્ટોરની જાહેરાત પણ કરવાની રહેશે.

[yop_poll id=”1″]

આ ઘટના શોપર્સ સ્ટોર દિલ્હીના રોહિણી મોલની છે. ગ્રાહકની ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષા વિભાગે નોટિસ ફટકારી અને 13 સપ્ટેમ્બરના દિવસે હાજર રહેવા પણ ફરમાન કરાયું છે.

Next Article