AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેના કોર્પોરેટર અને મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યની ગુંડાગીરીનો એક VIDEO વાઈરલ

શિવસેના કોર્પોરેટર અને મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યની ગુંડાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટ્રક ડ્રાઈવરોને માર મારતો આ વીડિયો 5 જુલાઈથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોર્પોરેટર દ્વારા ટ્રક ડ્રાઈવરને થપ્પડો અને ગાળો આપતા હોઈ તેવું જોવા મળ્યું છે. Former #Mumbai Mayor and Shiv Sena corporator Milind Vaidya assaulted a […]

શિવસેના કોર્પોરેટર અને મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યની ગુંડાગીરીનો એક VIDEO વાઈરલ
| Updated on: Jul 06, 2019 | 11:39 AM
Share

શિવસેના કોર્પોરેટર અને મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યની ગુંડાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટ્રક ડ્રાઈવરોને માર મારતો આ વીડિયો 5 જુલાઈથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોર્પોરેટર દ્વારા ટ્રક ડ્રાઈવરને થપ્પડો અને ગાળો આપતા હોઈ તેવું જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટ્રકની પાર્કિંગની બાબતે સ્થાનિક લોકોને મુશ્કેલી થતી હતી. અને આ ટ્રકમાં મુર્ગીઓ લઈ જવામાં આવતી હતી. જેનાથી ગુસ્સામાં આવેલા શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્યએ ટ્રક ડ્રાઈવર પર થપ્પડો વરસાવી હતી. કોર્પોરેટર સાથે અન્ય એક વ્યક્તિ પણ અન્ય ડ્રાઈવરોને માર મારી રહ્યો છે. કોર્પોરેટરે કહ્યું કે, આ મારો મતક્ષેત્ર હોવાથી મેં આ રીતે લોકોની સમસ્યાનું નિવારણ લાવવાની કોશિશ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણેનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ સિવિલ એન્જિનિયર પર કિચડ ફેંકાવી રહ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા. જેથી નારાજ નિતેશ રાણેએ સિવિલ એન્જિનિયર સાથે આ વર્તન કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
g clip-path="url(#clip0_868_265)">