શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

|

Apr 27, 2019 | 9:25 AM

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા પછી શત્રુધ્ન સિન્હાના નિવેદન પછી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની આલોચના શરૂ થઈ ગઈ છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હાએ નિવેદન આપ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી, મોહમ્મદ અલી જીણાથી લઈને જવાહર લાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી લઈને રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની પાર્ટી છે. […]

શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

Follow us on

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા પછી શત્રુધ્ન સિન્હાના નિવેદન પછી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની આલોચના શરૂ થઈ ગઈ છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હાએ નિવેદન આપ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી, મોહમ્મદ અલી જીણાથી લઈને જવાહર લાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી લઈને રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની પાર્ટી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

આ નિવેદનને લઈને શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે તેમની જીભ લપસી ગઈ હતી. હું કહેવા માંગતો હતો કે મૌલાના આઝદની જગ્યાએ જીણા બોલાઈ ગયુ. મધ્યપ્રદેશમાં છિંદવાડામાં એક સભાને સંબોધિત કરતા શત્રુધ્ન સિન્હાએ મોહમ્મદ અલી જીણાને કોંગ્રેસ પરિવારનો ભાગ ગણાવી દીધા હતા.

તેમને જોશમાં રહીને જીનાને પણ કોંગ્રેસથી જોડી દીધા હતા. કારણ કે જીના મુસ્લિમ લીગમાં જોડાયા પહેલા લાંબા સમય સુધી કોંગ્રેસના નેતા રહ્યાં હતા પણ શત્રુધ્ન સિન્હા ભૂલી ગયા કે જીના દેશના વિકાસ માટે નહી પણ ભાગલા પડાવવા માટે વધારે યાદ કરવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article