Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા. મહત્વનું છે કે દર વર્ષે ગણતંત્ર દિવસનો જશ્ન શરૂ થાય તે પહેલા આ પ્રકારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
