સી-પ્લેનના આગમનને લઇને તૈયારી, સોમવારે સી-પ્લેન અમદાવાદ આવશે

|

Oct 25, 2020 | 5:01 PM

સી–પ્લેનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે. તે સી–પ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે. ગુજરાત આવવા માટે તે માલદીવના માલેથી રવાના થઈ ગયું છે. અને, સી–પ્લેન કોચી આવી પહોંચ્યું છે. જ્યાં ઈંધણ ભરાવી ગોવા જશે. અને, સોમવારે ગોવાથી નર્મદા આવી પહોંચશે. વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરે […]

સી-પ્લેનના આગમનને લઇને તૈયારી, સોમવારે સી-પ્લેન અમદાવાદ આવશે

Follow us on

સીપ્લેનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે. તે સીપ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે. ગુજરાત આવવા માટે તે માલદીવના માલેથી રવાના થઈ ગયું છે. અને, સીપ્લેન કોચી આવી પહોંચ્યું છે. જ્યાં ઈંધણ ભરાવી ગોવા જશે. અને, સોમવારે ગોવાથી નર્મદા આવી પહોંચશે. વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરે તેનો શુભારંભ કરવામાં આવશે. પીએમ મોદી કેવડિયાથી અમદાવાદ સુધી સીપ્લેનની સવારી કરશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article