જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું ‘તૂટ્યો નવો રેકોર્ડ’

|

May 04, 2019 | 12:28 PM

ભારતમાં જેમને ક્રિકેટના ભગવાન કહીને લોકો બોલાવે છે તે સચિન તેંડુલકર પોતાનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને પોતાની આખી જિંદગીમાં પહેલીવાર કોઈની પાસે દાઢી કરાવી છે અને તેના વિશે જાણીને પણ નવાઈ લાગશે. See more સચિન તેંડુલકર પોતાના ક્રિકેટના રેકોર્ડ માટે મશહૂર છે અને હવે તેની પોતાની રિયલ જિંદગીમાં એક નવો રેકોર્ડ સર્જી […]

જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું તૂટ્યો નવો રેકોર્ડ

Follow us on

ભારતમાં જેમને ક્રિકેટના ભગવાન કહીને લોકો બોલાવે છે તે સચિન તેંડુલકર પોતાનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને પોતાની આખી જિંદગીમાં પહેલીવાર કોઈની પાસે દાઢી કરાવી છે અને તેના વિશે જાણીને પણ નવાઈ લાગશે.

સચિન તેંડુલકર પોતાના ક્રિકેટના રેકોર્ડ માટે મશહૂર છે અને હવે તેની પોતાની રિયલ જિંદગીમાં એક નવો રેકોર્ડ સર્જી દીધો છે. સચિને પોતાની પહેલી દાઢી અન્ય કોઈ વ્યક્તિ પાસે કરાવી છે તે મહિલા છે. ઉત્તર પ્રદેશના બનવારી તોલા ગામની બે મહિલાઓ નેહા અને જ્યોતિ પોતાના પિતા બિમાર હોવાથી વાણંદનું કામ કરે છે. શરુઆતમાં તેમની પાસે કોઈપણ આવતું નથી પણ સચિને પણ સ્ત્રી-પુરુષને લઈને ભેદભાવો તોડવા માટે આ બે મહિલાઓ પાસે પોતાની પહેલી દાઢી કરાવી છે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

TV9 Gujarati

 

એક ખાનગી કંપનીની જાહેરાતમાં આ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે અને સચિને પણ પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો છે. સચિને વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે કદાચ તમને નહીં ખબર હોય પણ મેં ક્યારેય કોઈની પાસે મારી દાઢી નથી કરાવી. આજે આ રેકોર્ડ પણ તૂટી ગયો. આ મહિલાઓને મળવું તે સમ્માનની વાત છે.

આ પણ વાંચો: શ્રીલંકાની સેનાનો દાવો, 8 સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ ભારતના આ 2 રાજ્યમાં ટ્રેનિંગ લીધી હતી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:24 pm, Sat, 4 May 19

Next Article