RTI એક્ટિવિસ્ટે વરસાદના ડેટા માંગ્યા, તેલંગાણા સરકાર માહિતી માટે રૂ.20 લાખની માંગ કરી!

|

Aug 17, 2019 | 5:00 AM

તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં સ્વતંત્ર પત્રકાર અને RTI કાર્યકર એવા 27 વર્ષિય રાજેશ સેરૂપલીને તેલંગાણા રાજ્ય વિકાસ યોજના સોસાયટી (TSDPS) દ્વારા GST સાથે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ વરસાદના ડેટા આપવા માટે રૂ.20,31,960 ચૂકવવા કહ્યું. નિઝામાબાદમાં કુલ 41 સ્વચાલિત હવામાન સ્ટેશનો (AWS) છે. દરેક AWS પાસેથી ડેટા મેળવવા માટે 3500 રૂપિયાની રકમનો ખર્ચ થાય છે જેથી કુલ […]

RTI એક્ટિવિસ્ટે વરસાદના ડેટા માંગ્યા, તેલંગાણા સરકાર માહિતી માટે રૂ.20 લાખની માંગ કરી!

Follow us on

તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં સ્વતંત્ર પત્રકાર અને RTI કાર્યકર એવા 27 વર્ષિય રાજેશ સેરૂપલીને તેલંગાણા રાજ્ય વિકાસ યોજના સોસાયટી (TSDPS) દ્વારા GST સાથે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ વરસાદના ડેટા આપવા માટે રૂ.20,31,960 ચૂકવવા કહ્યું. નિઝામાબાદમાં કુલ 41 સ્વચાલિત હવામાન સ્ટેશનો (AWS) છે. દરેક AWS પાસેથી ડેટા મેળવવા માટે 3500 રૂપિયાની રકમનો ખર્ચ થાય છે જેથી કુલ રૂ. 17,22,000 થાય અને GSTના 3,09,960 રૂપિયા થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: યમદૂતને ફરવું પડ્યું પાછું! જીતી ગઈ જિંદગી, જુઓ VIDEO

રાજેશ નિઝામબાદમાં થયેલા વરસાદ અને તેની કૃષિ અને ખેડૂતો પરની અસરને લગતી સ્ટોરી પર કામ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષના વરસાદના ડેટા એકત્રિત કરવા તેમણે શરૂઆતમાં નિઝામબાદ મુખ્ય યોજના અધિકારી (સીપીઓ) નો સંપર્ક કર્યો. જોકે, સીપીઓ ડેટા આપવામાં નિષ્ફળ જતા રાજેશને આરટીઆઈ ફાઇલ કરવાની ફરજ પડી હતી. 30 જુલાઇએ રાજેશને જવાબ મળ્યો, જેમાં વિભાગે માહિતી આપવા 20.31 લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article