ખેડૂતોએ 700 કરોડના રાહત પેકેજને ગણાવ્યું ‘લોલીપોપ’ તો હાર્દિક પટેલે કરી આ વાત

|

Nov 13, 2019 | 12:16 PM

પાક વિમા મુદ્દે ફરીથી રાજનીતિ ગરમાયી છે.  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ખેડૂતોને ન્યાય મળે તે માટે ઉપવાસ પર બેસી ગયા છે. સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.  આ બાજુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે તાત્કાલિક વીમાની ચૂકવણી કરવામાં આવે. હાર્દિક પટેલનું કહેવું છે કે જે પણ વીમાની રકમ છે તે ખેડૂતોને જલદીથી […]

ખેડૂતોએ 700 કરોડના રાહત પેકેજને ગણાવ્યું લોલીપોપ તો હાર્દિક પટેલે કરી આ વાત

Follow us on

પાક વિમા મુદ્દે ફરીથી રાજનીતિ ગરમાયી છે.  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ખેડૂતોને ન્યાય મળે તે માટે ઉપવાસ પર બેસી ગયા છે. સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.  આ બાજુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે તાત્કાલિક વીમાની ચૂકવણી કરવામાં આવે. હાર્દિક પટેલનું કહેવું છે કે જે પણ વીમાની રકમ છે તે ખેડૂતોને જલદીથી મળી જવી જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સુપ્રીમ કોર્ટની CJI ઓફિસ પણ RTI હેઠળ આવશે, જાણો સામાન્ય વ્યક્તિ કઈ માહિતી હવે મેળવી શકશે

સરકાર દ્વારા  700 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે ટીવીનાઈને રાજકોટના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. જેમાં ખેડૂતોએ આ પેકેજને લોલીપોપ ગણાવ્યું હતું. આમ ખેડૂતો આ પેકેજને લઈને નારાજ જોવા મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો “:   VIDEO: રાજ્યના તમામ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, 700 કરોડના પેકેજની જાહેરાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article