AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના સૌથી જિદ્દી CM, આ CMનું દિલ હૈ કિ માનતા નહીં : જુઓ Video

ગંભીર બીમારીથી પીડાતા ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકર ચાર મહિના બાદ પહેલી વાર નવા વર્ષ પ્રસંગે સચિવાલય પહોચ્યા. તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી સચિવાલયના અધિકારીઓને ચોંકાવી દિધાં. 63 વર્ષીય મનોહર પરિકર નાકમાં લગાવવેલી ડ્રિપ લગાવીને અધિકારીઓ વચ્ચે પહોંચ્યા. અગ્નાશય સંબંધી બીમારીના કારણે મનોહર પરિકર લાંબા સમયથી ઑફિસ નથી જઈ શકતાં. તેમણે ગયા વર્ષે અમેરિકા અને મુંબઈની ખાનગી […]

દેશના સૌથી જિદ્દી CM, આ CMનું દિલ હૈ કિ માનતા નહીં : જુઓ Video
| Updated on: Jan 01, 2019 | 12:36 PM
Share

ગંભીર બીમારીથી પીડાતા ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકર ચાર મહિના બાદ પહેલી વાર નવા વર્ષ પ્રસંગે સચિવાલય પહોચ્યા. તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી સચિવાલયના અધિકારીઓને ચોંકાવી દિધાં.

63 વર્ષીય મનોહર પરિકર નાકમાં લગાવવેલી ડ્રિપ લગાવીને અધિકારીઓ વચ્ચે પહોંચ્યા. અગ્નાશય સંબંધી બીમારીના કારણે મનોહર પરિકર લાંબા સમયથી ઑફિસ નથી જઈ શકતાં. તેમણે ગયા વર્ષે અમેરિકા અને મુંબઈની ખાનગી હૉસ્પિટલોમાં સારવાર કરાવી હતી.

ગોવાના મુખ્યપ્રધાન છેલ્લે ઑગસ્ટ 2018માં પોતાની કચેરી આવ્યા હતાં.

મનોહર પરિકર ચિકિત્સકીય ઉપકરણો સાથે સવારે 11 વાગ્યે સચિવાલયના મુખ્ય દ્વાર પર પોતાની કારમાંથી ઉતર્યાં અને લોકોને જોઈને સ્મિત ફરકાવ્યું. ત્યાર બાદ તેઓ અંદર ગયાં. સંકુલ બહાર ઉપસ્થિત ભાજપ કાર્યકરોએ પરિકરના આગમન પર તેમના સ્વાગતમાં નારા લગાવ્યા.

સીએમઓના સૂત્રોએ જણાવ્યં કે મુખ્યપ્રધાન પરિકરે હાલમાં ખાલી રહેલી જગ્યાઓ, પ્રમોશન અને ટ્રાંસફર સહિતના મામલાઓની સમીક્ષા માટે કાર્મિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી.

નોંધનીય છે કે ગત ઑક્ટોબરમાં એમ્સમાંથી આવ્યા બાદ મનોહર પરિકર પહેલી વાર ગયા મહિને જાહેરમાં નજરે પડ્યા હતાં. તેમણે તે વખતે પણજી પાસે મંડોવી તથા જુઆરી નદીઓ પર નવા પુલ સંબંધી કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

જુઓ વીડિયો :

https://www.youtube.com/watch?v=cgOLmHFKCYE

[yop_poll id=430]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">