WhatsAppમાં આ મેસેજ આવે તો ફસાયા વિના કરી નાખજો ડિલીટ, નહીં તો પસ્તાશો

|

Dec 07, 2019 | 4:55 PM

સોશિયલ મીડિયાના લીધે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. હાલ વોટસએપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને તેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જો તમે વિગતો ભરી દીધી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી […]

WhatsAppમાં આ મેસેજ આવે તો ફસાયા વિના કરી નાખજો ડિલીટ, નહીં તો પસ્તાશો

Follow us on

સોશિયલ મીડિયાના લીધે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. હાલ વોટસએપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને તેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જો તમે વિગતો ભરી દીધી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

RBI whatsApp Global Awardના નામથી આ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જેમાં તમારી અંગત વિગતો માગવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમારા વોટસએપ નંબરને 2 કરોડ 75 લાખ રુપિયાનું ઈનામ મળ્યું છે. ઈનામની રાશિ મેળવવા માટે મોબાઈલ નંબર, ઉંમર સાથે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

આ પણ વાંચો :   અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

આ મેસેજને લઈને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પણ ટ્વીટ કર્યું છે. જેમાં એલર્ટ આપીને લોકોને સાવધાન રહેવા માટે કહેવાયું છે. આરબીઆઈ સહિત ઘણીબધી બેંક આ બાબતે પોતાના ગ્રાહકોને સૂચિત કરી ચૂકી છે તમારી વિગતો ન આપો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો તમને પણ આ મેસેજ મળે તો તેને તરત જ ડિલીટ કરી દો. બીજા લોકોને પણ આ ખોટા મેસેજ બાબતે જાણકારી આપો જેના લીધે તમારી મહેનતની કમાણી પર આંચ ના આવે. સરકારે પણ આ મેસેજને લઈને લોકોને માહિતગાર કર્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article