RBIએ નિયમોના ઉલ્લંઘન માટે 8 બેંકોને ફટકાર્યો આટલા કરોડનો દંડ

|

Aug 03, 2019 | 12:39 PM

રિઝર્વ બેંકે (RBI) ચાલુ ખાતા ખોલવા બાબતે નિયમોના ઉલ્લંઘન માટે 8 જાહેર ક્ષેત્રની બેંકોને કુલ 12 કરોડનો દંડ ફટકાર્યો છે. અલ્હાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને 2-2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાપે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને 1.5-1.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. […]

RBIએ નિયમોના ઉલ્લંઘન માટે 8 બેંકોને ફટકાર્યો આટલા કરોડનો દંડ

Follow us on

રિઝર્વ બેંકે (RBI) ચાલુ ખાતા ખોલવા બાબતે નિયમોના ઉલ્લંઘન માટે 8 જાહેર ક્ષેત્રની બેંકોને કુલ 12 કરોડનો દંડ ફટકાર્યો છે. અલ્હાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને 2-2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાપે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને 1.5-1.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પર 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો 11 ફૂટનો મગર, જુઓ VIDEO

RBIએ એક પ્રકાશનમાં કહ્યું છે કે, રિઝર્વ બેંકે 31 જુલાઇ 2019 ના આદેશ મુજબ 7 બેંકો પર નાણાકીય દંડ લાદ્યો છે. ચાલુ ખાતા ખોલવા અને ચલાવવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા માટે નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article