હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

|

Oct 04, 2019 | 7:06 AM

ભારતયી રિઝર્વ બેન્ક (RBI) ની આજે મળેલી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ 5.40% થી ઘટાડી 5.15% કર્યો છે. રેપોરેટમાં 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન અને ઓટો લોનના EMIમાં રાહત મળશે. […]

હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

Follow us on

ભારતયી રિઝર્વ બેન્ક (RBI) ની આજે મળેલી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ 5.40% થી ઘટાડી 5.15% કર્યો છે. રેપોરેટમાં 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન અને ઓટો લોનના EMIમાં રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article