KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

|

Jan 11, 2020 | 5:33 AM

સામાન્ય રીતે જોવા મળે છે KYC માટે ગ્રાહકોને દુર બેંકોમાં જવું પડે છે. ત્યારે લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થાય છે. ત્યારે હવે તમે ઘરે બેઠા વીડિયો કોલ દ્વારા KYC કરાવી શકશો. RBIએ આધાર બેસ્ડ વીડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ (વીડિયો KYC)ને મંજૂરી આપી દીધી છે. આ KYCની એક વૈકલ્પિક રીત છે.   Web Stories View more […]

KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

Follow us on

સામાન્ય રીતે જોવા મળે છે KYC માટે ગ્રાહકોને દુર બેંકોમાં જવું પડે છે. ત્યારે લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થાય છે. ત્યારે હવે તમે ઘરે બેઠા વીડિયો કોલ દ્વારા KYC કરાવી શકશો. RBIએ આધાર બેસ્ડ વીડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ (વીડિયો KYC)ને મંજૂરી આપી દીધી છે. આ KYCની એક વૈકલ્પિક રીત છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

RBIએ આ સંબંધિત પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. પરિપત્ર મુજબ વીડિયો KYC સહમતિ આધારિત હશે. એટલે કે વીડિયો KYC માટે ગ્રાહકોની સહમતિ જરૂરી હશે. વીડિયો KYCમાં નાણાકીય સંસ્થાઓના અધિકારી કે એજન્ટ પાનકાર્ડ કે આધારકાર્ડ પરઆધારિત ઘણા ખાનગી સવાલ દ્વારા ગ્રાહકની ઓળખની પુષ્ટિ કરી શકશે. તે સિવાય તેમને આ પુષ્ટિ પણ કરવી પડશે કે ગ્રાહક દેશમાં હાજર છે. તેના માટે એજન્ટ જિયો-કોર્ડિનેટ્સની મદદ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વીડિયો કોલનો વિકલ્પ સંબંધિત બેંક કે સંસ્થાના ડોમેન પર જ મળી શકશે. ત્યારે ગ્રાહક થર્ડ પાર્ટી સોર્સ જેવા- ગૂગલ ડૂઓ કે વોટસએપ કોલ દ્વારા વીડિયો KYC કરી શકતા નથી. વીડિયો KYC દરમિયાન ગ્રાહક દ્વારા બતાવવામાં આવેલા પાનકાર્ડની તસ્વીર લેવી પડશે. તે સિવાય વીડિયો રેકોર્ડિગ સુરક્ષિત રીતે રાખવામાં આવે, તે સુનિશ્ચિત કરવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

RBI દ્વારા સંચાલિત બેંકો, ખાનગી બેકિંગ નાણા કંપનીઓ (NBFC), વોલેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને અન્ય નાણાકીય સેવા આપતી કંપનીઓ માટે આ મોટી રાહતની વાત છે. ત્યારે ગ્રાહકો માટે પણ રાહતની વાત કે તે ઘરે બેઠા KYC કરાવી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article