રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ

|

Sep 29, 2020 | 7:25 PM

રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુકની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. કોરોનાને લઈ કેન્દ્ર સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે. એન્ફોર્સમેન્ટ અધિકારી અને કર્મચારીઓએ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી કામ કરવાનું રહેશે. તો કાચા લાયસન્સ અને સ્માર્ટકાર્ડ માટે ભરેલી અરજીની ફી કેરી ફોરવોર્ડ કરાશે. Web Stories View more શું ફોન સ્વીચ […]

રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ

Follow us on

રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુકની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. કોરોનાને લઈ કેન્દ્ર સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે. એન્ફોર્સમેન્ટ અધિકારી અને કર્મચારીઓએ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી કામ કરવાનું રહેશે. તો કાચા લાયસન્સ અને સ્માર્ટકાર્ડ માટે ભરેલી અરજીની ફી કેરી ફોરવોર્ડ કરાશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article